Posts

Showing posts from June, 2022

નેશનલાઈઝડ બેંકોમાં 2022ની વિશાળ ભરતીઓ માટે FREE SEMINAR (Rajkot offline)

Image
નેશનલાઈઝડ બેંકોમાં 2022ની વિશાળ ભરતીઓ માટે FREE SEMINAR (Rajkot offline)   💥 *Bank PO / Clerk માટે ફ્રી સેમિનાર* 🏦 *રાષ્ટ્રીયકૃત બેંકોમાં વિશાળ ભરતી અને ગ્રામીણ બેંકમાં આવેલી ભરતી માટેનો* 🥳 *ફ્રી સેમિનાર*  🗓️ *26/06/2022, રવિવાર,* ⏰ *સવારે 10 વાગ્યે* 📍 *રાજકોટ (offline)* 👨‍🎓 *ગ્રેજ્યુએટ અને છેલ્લા સેમ.ની પરીક્ષા આપેલ વિધાર્થીઓ માટે સુવર્ણ તક* 👨🏼‍💼 *કોઈ પણ એક્સપીરિયન્સ વગર 30 થી 50 હજાર પગાર, ખાલી સ્નાતક કરેલું હોવું જોઈએ.* 📚 *ફક્ત ચાર જ વિષય તૈયાર કરવાના પરીક્ષા માટે.* 🪜 *આખા વર્ષ માં 6 થી 8 ભરતી નો લાભ.* 🤼‍♂️ *ગુજરાત માં સ્પર્ધા પણ ઓછી.* *આં ભરતી ની સંપૂર્ણ માહિતી મેળવવા* *જોડાવ અમારા FREE SEMINAR માં.* ❇️ *રજિસ્ટ્રેશન ફરજિયાત :-* 🔖 *Online Registration માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી તમારું નામ રજિસ્ટ્રેશન કરો.* 👉 *https://bit.ly/bank-Free-Seminar-2022-Rajkot*